P M Kishan Nidhi yojan status jano mobile thi
PM Kishan Nidhi Yojna નું સ્ટેટસ જાણો એ પણ તમારા મોબાઇલ થી.
તદુપરાત નવા ખેડૂત નોધની, જૂના હપતાનું સ્ટેટસ જાણો, આધારકાર્ડ સહિતનું નવું અપડેસન , ભારત ના કોઈ પણ ગામ નું લાભાર્થી નું લિસ્ટ વગેરે આપણે આ બ્લોગ માં જોઈશું.
સૌપ્રથમ કમ્પ્યુટર હોય કે મોબાઇલ , તેમાં તમારું ઇન્ટરનેટ ચાલુ કરો.
ત્યારપછી મોબાઇલમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.
એમાં ગૂગલ ઓપન કરી એમાં PM KISHAN લખો અને એન્ટર કી પ્રેસ કરો , એટલે એમાં સૌપ્રથમ pmkishan.gov.in નામની સાઇટ દેખાશે. એના પર ક્લિક કરવાથી નીચે મુજબ નું એક ઇન્ટરફેસ ખુલશે.
સૌથી ઉપરની પટ્ટીમાં જમણી બાજુ language (ભાષા) નો ઓપ્શન દેખાશે, તો તેમાથી આપણે બંધારણ માંય કોઈ પણ ભાષા પસંદ કરી શકીએ છીએ.
ત્યથી નીચે જમણી બાજુ Farmers Corner લખેલું દેખાશે. અને એના નીચે વિવિધ ઓપશન દેખાશે.
પ્રથમ new farmer registration દેખાશે, એના ઉપર ક્લિક કરવાથી વિવિધ ડિટેલ્સ દેખાશે, એ ભરી ને તમે તમારો સન્માન નિધિ માટે નોધણી કરાવી શકો છો.
એના નીચે benificiary status લખેલું દેખાશે. એના પર ક્લિક કરવાથી , તેમાં આધારકાર્ડ નંબર, બઁક ખાતા નંબર કે મોબાઇલ નંબર નખવાથી તમે તમારી ડીટેલ જાણી શકો છો.
એના પછી benificiary list જેમાં ભારતના કોઈ પણ ગામ ના લાભાર્થી નું નામ જાણી શકાશે.
એના પછી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી સકો છો.
અને બીજા ઓપ્શન થી આપણી બીજી ડિટેલ્સ અપડેટ કરી શકીએ છીએ.
આના વિષે યુટુબ વિડીયો જોવા માટે મારા યૂટ્યૂબની નીચેની લિન્ક પર ક્લિક કરી ને તમે , આનો વિડીયો
જોઈ શકો છો. વિડીયો જોઈ મારી યૂટ્યૂબ ચેનલ ને સબસ્ક્યાઈબ કરશો. ક્લિક કરો
આવી વિવિધ સરકારી ભરતીની અને સરકારી યોજનાઓની માહિતી માટે અમારા વ્હાટ્સઅપ ગ્રૂપમાં જોડાઈ શકો છો click hear
No comments:
Post a Comment